લગ્ન કરતા પેહલા આ વિડીયો જોઈ લેજો નહિતર જીવનભર પછતાશો ! બિચારા પતિ સાથે એવું થયું કે તમને હસવું આવશે…..

અહીં થી શેર કરો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોની ભરમાર રહેતી હોય છે, એવામાં અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જે ખુબ ફની હોય છે અને લોકોને પણ ખુબ પસંદ આવતા હોય છે. એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે લોકોને ખુબ પસંદ આવતા હોય છે. આવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં પતિ સાથે એવું થાય છે કે જોઈ તમને હસવું જ આવી જશે.

તમે સાંભળી જ હશે કે એવી કેહવત કહેવામાં આવે છે કે ‘શાદી કા લડ્ડુ ખાયે વો ભી પછતાયે ઔર જો ના ખાયે વો ભી પછતાયે’ આ કેહવત પરથી લોકોનું એવું કેહવું છે કે જો તમે લગ્ન કરશો તોય પછતાશો અને નહીં ખાવ તોય પછતાશો. આ વિડીયોમાં આ કેહવત પુરવાર સાબિત થઇ રહી હોય તેવું દેખાય રહ્યું છે. ઘરમાં પત્ની પોતાના પતિ સાથે એવું કામ કરે છે કે બિચારો પતિ દુઃખમાં ને દુઃખમાં જ રહી જાય છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે પતિ ઘરમાં સૂતેલો હોય છે ત્યાં પત્ની આવે છે અને પોતાના પતિના પગે લાગે છે, જે પછી પતિને એમ લાગે છે કે પત્ની તેનો આદર કરે છે આથી જ તે હાથેથી આશીર્વાદ પણ આપે છે પણ અચાનક જ એવું થાય છે કે પત્ની પતિના પગ ખેંચીને બાર કાઢી મૂકે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બિચારો પતિ રસ્તામાં પડ્યો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

આ વિડીયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયોને funtaap નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને હાલ હજારો લોકોએ જોઈ લીધો છે. આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની કમેન્ટ આપી રહ્યા છે જેમાં એક યુઝરે જણાવ્યું કે ‘બસ આપણી સાથે તો એવું જ થાય’ જયારે બીજા એક વ્યક્તિએ જણાવ્યું કે ‘સારું થયું મેં લગ્ન નથી કર્યા’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *