આ યુવતી એ લગ્ન મા એવો ડાન્સ કર્યો કે ચારે કોર આગ લગાવી દીધી જુવો મજેદાર વિડીઓ…

અહીં થી શેર કરો

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા જ હોય છે. કહેવાય છે ને કે, લગ્ન એક એવો માહોલ છે જે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મોજ મસ્તી સાથે તેને યાદગાર બનાવે છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓની તો વાત જ અલગ છે. બીજાના લગ્નમાં પણ ખૂબ જ મોજ કરી લેતા હોય છે, જાણે ખુદના આંગણે પ્રસંગ કેમ ન હોય! ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે, હલદી સેરેમની ચાલી રહી છે, જેમાં પીડા રંગની સાડી પહેરીને યુવતી ખૂબ જ જોરદાર ડાન્સ કરી રહી છે. આ ડાન્સ જોઈને ત્યાં હાજર સૌ કોઈપણ એકી નજરે માત્ર એને જ જોઈ રહ્યા હતા. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે યુવતીની સુંદરતા અને ડાન્સ જોઈને સૌ કોઇ તેના દિવાના થઈ ગયા છે.

લગ્નને યાદગાર બનાવવા અને લોકોને પણ આનંદ આવે તે માટે થઇને સૌ કોઈ સાથે મળીને ડાન્સ અને ગીતોની રમઝટ બોલવાત હોય છે. આ યુવતી પણ ખુબ જ ઉત્સાહ પૂર્વક ડાન્સ કરી રહી છે, કોઈપણ શરમ સંકોચ રાખ્યા વિના. આમ પણ કહેવાય છે ને કે, જ્યારે ભાઈ કે મિત્રના લગ્ન હોય ત્યારે જ આવો લ્હાવો મળે છે. ખરેખર વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો છે, તે અંગે કોઈ માહિતી નથી મળી પરંતુ આ વિડીયો હાલમાં સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ વિડીયોમાં અનેક વ્યૂઅર્સ પોતાની પ્રતિક્રયાઓ આપી છે, જેમાં કોઈ ડાન્સ વખાણ કર્યા છે તો કોઈએ ટીકાઓ પણ કરી છે. જે રીતે યુવતી વિડીયોમાં ડાન્સ કરી રહી છે, એ પહેલી નજરે જોતા જ બોલ્ડ લાગે પરંતુ ઇન્ડિયન આઉટફિટ સાડીમાં જોતા જ બોલ્ડ ડાન્સ પણ તમારા મનને મોહી જાય એવો છે. એમ પણ આ વિડીયો જોંશો એટલે તમને ખ્યાલ આવશે કે, આખરે શા માટે આ વિડીયો આટલો બધો વાયરલ થઇ રહ્યો છે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.