યાદ છે ‘બાપુ’ નો આ જબરદસ્ત કેચ જેણે તમામ ક્રિકેટ લેજેન્ડના દિલ જીતા લીધા હતા ! જુઓ આ અદભુત વિડીયો…
જેસન રોય અને જોની બેયરસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી અને એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમ 400થી ઉપરનો સ્કોર કરશે. રોય 60 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે બેયરસ્ટો સાથે 160 રનની ભાગીદારી કરી હતી.
રવીન્દ્ર જાડેજા ભલે પ્લેઇંગ 11માં સામેલ ન થયો હોય, પરંતુ આજે ઇંગ્લેન્ડ સામે આ ખેલાડીએ એવા બેટ્સમેનની મહત્વની વિકેટ લીધી જેણે મેચનો સમગ્ર માર્ગ બદલી નાખ્યો. વાસ્તવમાં જાડેજાએ પોતાની બોલિંગથી નહીં પણ ફિલ્ડિંગ વખતે જેસન રોયનો કેચ લઈને ઈંગ્લેન્ડની ટીમને ચોંકાવી દીધી હતી.
જેસન રોય અને જોની બેયરસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી અને એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમ 400થી ઉપરનો સ્કોર કરશે. પરંતુ ત્યારબાદ રોયે કુલદીપ યાદવના બોલને લોંગ ઓફ પર ફટકાર્યો જ્યાં જાડેજા ઉભો હતો. તેણે એવો શાનદાર કેચ પકડ્યો કે ચાહકો ઉત્સાહિત થઈ ગયા.
View this post on Instagram
રોય 60 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે બેયરસ્ટો સાથે 160 રનની ભાગીદારી કરી હતી. જાડેજાના આ કેચને કારણે પૂર્વ ક્રિકેટરથી લઈને ચાહકોએ ટ્વિટર પર તેની પ્રશંસા કરી હતી.