પુરુષોથી વિશેષ કેચ પકડ્યો આ મહિલા ક્રિકેટરે! ચિત્તા જેવી ફુરતી બતાવી અને પછી તો…. જુઓ વિડીયો
મંગળવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) માં, દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સ સામે લીગમાં તેમની બીજી જીત મેળવી. દિલ્હીની ટીમે યુપીને 42 રને હરાવ્યું. દિલ્હીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીજા દાવમાં યુપીની ટીમ લક્ષ્ય સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી, પરંતુ દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ વાત એ છે કે ફિલ્ડરોએ બોલરોને પૂરો સાથ આપ્યો.
Kiran Navgire has got competition!
Another stunning catch in the #DCvUPW contest 🔥
This time it is @Radhay_21 with her sensational fielding effort 👏👏
Follow the game 👉 https://t.co/Yp7UtgDSsl#TATAWPL | #DCvUPW pic.twitter.com/gIIYB0yeYe
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
રાધા યાદવે દીપ્તિ શર્માનો શાનદાર કેચ લીધો હતો. દીપ્તિ શર્મા તાહલિયા મેકગ્રા સાથે ટીમની ઇનિંગને આગળ ધપાવી રહી હતી. પરંતુ 12 રનના સ્કોર પર રાધાએ બાઉન્ડ્રી પર તેનો શાનદાર કેચ પકડ્યો હતો.