કચ્છી કોયલ એટલે ગીતા બેન રબારીએ પોતાની પ્રગતિ પાછળ કહ્યું કે માઁ મોગલના આશીર્વાદથી જ આ સફળતાની શીખર સુધી પહોચી છું

અહીં થી શેર કરો

કચ્છી કોયલની નામથી જાણીતા લોકગાયીકા ગીતામાં બેન રબારી દેશમાં નહીં વિદેશમાં સૌ કોઈ લોકો ઓળખે છે. આજે તે પોતાની મહેનત અને લગનથી સંગીત ક્ષેત્ર બહું ઉંચાઈઓ પાર કરી છે. તેમની સફળતાનો સંપૂર્ણ ક્ષેય તેમના માતા-પિતાને જાય છે. તેમના માતાનું પિતાનું એકમાત્ર સંતાન ગીતા બેન વિદેશમાં પણ લોકડાયર માટે જાય છે. જ્યાં ગુજરાતી લોકો રાસ રમાડે છે અને ગીતા બેનને નિહાળવા મોટી સંખ્યામાં ગુજરાતી લોકો ઉમટી પડે. ત્યારે આજે ગીતા બેનની જે મહેનત કરીને આગળ આવ્યાં તે વિશે જણાવીશું.

ત્યારે કહેવાય છે કે લક્ષ્ય નિશ્ચિત હોય તો ઈશ્વર અવશ્ય તેમની કૃપા વરસાવે છે અને જીવનમાં તમામ ખ્યાતિ મેળવવા માટે મક્ક બનાવે છે. આજે આપણે ગીતાબેન રબારી વિશે એક વાત કરવા જઈ રહ્યાં છીએ. પોતાના સુરીલા અવાજથી લોકોને ડોલવતા કચ્છી કોયલ સમગ્ર વિશ્વસમાં પ્રખ્યાત થયા છે. રોજે રોજ તેમની લોકચાહના બહું જ વધતી જઈ રહી છે અને નાની વયે જ તેણે સફળતાની શીખરસર કર્યાં છે. આ સફળતા પાછળ અથાગ મહેનત કરીને ગરીબીમાંથી બહાર નીકળ્યાં છે.

ગુજરાતના કચ્છમાં બિરાજમાન માઁ મોગલના પરચા અવારનવાર સાંભળતા આવ્યાં છીએ ખરા હૃદયથી માતાજીનું સ્મરણ કરવાથી માત્રથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે આજે જે ગીતા બેનને સફળતા મળી તે માઁ મોગલના આશીર્વાદથી જ પ્રાપ્ત થયું છે. ગીતા બેન રબારીનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. માઁ મોગલ એ તેમને આશીર્વાદ આપ્યા બાદ જીવનમાં તેમની તકલીફો દૂર થઇ ગઇ હતી અને તે પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. તેમજ ગીતાબેન રબારી એ જણાવ્યું હતું કે મા મોગલ આશીર્વાદથી આજે સમગ્ર દુનિયામાં સુપ્રસિદ્ધ બની છું.

તમને જણાવી દઈએ કે ગીતા બેન રબારીએ ઘણાં આલ્બમ બન્યાં છે. જેમાં માઁ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, રોણા શેરમાં રે રોણા શેરમાં રે, મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી, જેવા ટાઈટલ પર ઘણાં ગીત પોતાના સુરીલા અવાજમાં ગાયા છે. મિત્રો આ ગીત તમે પણ સાંભળશો તો તમારો દિવસ ખૂબ જ આંનદમય જશે.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.