આર્થિક સંકટથી પરેશાન મહિલાએ માઁ મોગલની માનતા રાખતા તેમના ભવભવના સંકટો ટળતા જ હજારો રૂપિયા લઈને માઁ મોગલની માનતા પૂરી કરવા આવ્યાં તો બન્યું એવું કે

અહીં થી શેર કરો

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક મહિલ પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.

તો હવે વાત કરીએ તે મહિલા ભક્ત વિશે જેમની માનતા પૂર્ણ થતા મણીધર બાપુ પાસે આવ્યાં હતાં અને માઁ મોગલના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી છે. આ મહિલાની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી તો તેમણે માઁ મોગલને માનતા રાખી હતી. વાત એમ છે પૈસા ટકે નબળા હોવાથી મહિલાને ઘર ન હતું, તેથી તેઓ મને મન મૂઝાતા હતાં, પછી તેમને હદયથી વિચાર આવ્યો કે માઁ મોગલની માનતા રાખવાનો અને તેમણે માઁ મોગલનું સ્મરણનું કર્યું તો તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ હતી, તેના જીવનમાંથી આર્થિક સંકટ ટળી ગયું પછી માતાજીના ધામે દોડી આવ્યાં હતાં.

11 હજાર રૂપિયાના રાખી હતી માનતા મહિલા ભક્તે ખરા હૃદયથી માતાજીનું સ્મરણ કરીને માનતા રાખી હતી કે તેમનું ઘર બની જશે તો માઁ મોગલ ધામ જશે. પછી તેમણે રાખેલી માનતા પૂર્ણ થઈ તો માઁના ધામે આવ્યાં હતાં. પરિવાર સભ્યો સાથે આવેલી મહિલાને મણીધર બાપુ કહ્યું કે દીકરી તે સાચા મનથી માઁ મોગલની માનતા રાખી તેમનું આ ફળ છે. પછી મહિલા ભક્તે 11 હજાર રૂપિયા માઁ મોગલના ચરણોમાં ધરતા હતાં તો મણીધર બાપુ કહ્યું કે આ પૈસાની માઁને કોઈ જરૂર નથી આ પૈસા તમે તમારી પાસે જ રાખો. બસ એક વાત યાદ રાખજો માઁ પર વિશ્વાસ રાખજો તમને કોઈ દિવસ માઁ મોગલ દુખી નહીં થવા દે તેમ મણીધર બાપુએ આ મહિલાને કહ્યું હતું. પછી આ મહિલાએ સ્મિત સાથે માતાજી સામે મસ્તક જુકાવ્યું હતું.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.