પત્નીનું દુ:ખ પતિથી ન જોઈ શકાયુ તો કબરાઉમાં આવેલા માઁ મોગલની માનતા રાખી તો માઁ મોગલે આપ્યો એવો ચમત્કાર કે દરેક લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા જાગવા લાગી

અહીં થી શેર કરો

હિન્દુ ધર્મમાં દૈવીય શક્તિની આરાધનાનું વિશેષ સ્થાન છે. ભોળા ભક્તોની પૂકાર સાંભળતા દેવીઓ પૃથ્વી પર સાક્ષાત છે. ત્યારે ગુજરાતમાં માતાજીના ઘણાં દેવ સ્થાન આવેલા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર વિકત પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે ત્યારે માતાજીએ ભક્તોની રક્ષા કરે છે અને તેમના દુખો ક્ષણવારમાં જ દૂર કરે છે. નારીને સાક્ષાત શક્તિનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જો પૃથ્વી પર તેમને માન-સન્માન આપવા આવશે તો કળિયુગમાં માતાજી પોતાના પરચા પૂરા રહેશે. જ્યારે નારીનું અપમાન થશે દુષ્ટ શક્તિ વધારે હાવી થવા લાગશે, આ માટે હંમેશા સ્ત્રી માન આપવું જોઈએ.

કચ્છના કબરાઉમાં માઁ મોગલનું ધામ આવેલું છે. અહીં રોજ અનેક ભક્તો તેમની માનતા પૂર્ણ કરવા આવે છે. માઁ પણ તેમના ભક્તનો દુખ સાંભળીને તમામ મનોકામના પૂર્ણ કરે છે. જો માઁ મોગલનું ખાલી માત્ર સ્મરણ કરવામાં આવતા જ ભોળાની ભક્તોની અરજ સાંભળે છે. વિશેષ વાત એ છે કે માઁ મોગલ કોઈ દિવસ તેમના ભક્તોને દુખી જોઈ શકતા નથી. દુખીયા ભક્તોના દુખ દૂર કરનારા માઁ મોગલ આજે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. અહીં રોજ લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. માઁના સાનિધ્યમાં માથુ ટેકવીને ધન્યતા અનુભવે છે.

માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે. માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલનો ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડતો આવ્યો હતો.

થાનગઢથી એક પુરૂષ ભક્ત પોતાની પત્નીનું દુખ દૂર થશે તો તેઓ મોગલ ધામ આવશે તો તેમની માનતા પૂર્ણ થઈ તો માતાજીના ચરણે ગયો હતો. ભક્તે પોતાની તમામ વાત માઁ મોગલ ધામમાં માઁની ગાદી સંભાળતા મણીધર બાપુને જણાવી હતી, તેમણે મણીધર બાપુએ જણાવ્યું કે પત્નીને આંખમાં જોકુ લાગ્યું હતું પત્નીની પીડા ના જોવાણી તો તેમણે માઁ મોગલને માનતા રાખી હતી. માઁના ચરણોમાં માનતા પૂર્ણ કરવા આવેલા ભક્તે મણીધર બાપુને 11 હજાર એક સો એક રૂપિયા આપ્યાં હતાં તો મણીધર બાપુએ તેમને પૈસા પરત આપતા કહ્યું કે માઁ પૈસાની જરૂર નથી સાચા મનથી માઁ યાદ કરો તમારી બધા મનોકામના પૂર્ણ થઈ જશે અને પુરૂષ ભક્તને કહ્યું કે પત્નીને પીડાના અપાય અને તેમનું યાદ રાખજો અને આ પૈસા તમારી પત્ની આપતી દેજો.


અહીં થી શેર કરો

Leave a Reply

Your email address will not be published.